Ghar Ej Pathshala | ઘર એ જ પાઠ


1.2 par Jigneshram.com
Apr 28, 2020

À propos de Ghar Ej Pathshala | ઘર એ જ પાઠ

ઘર એ જ પાઠશાળા Fournissez un quiz en ligne, des documents PDF et bien plus encore.

Cette application est créée par le Dr Mihir Solanki.

❇ આ એપ્લિકેશનની મદદથી gcert દ્વારા ચાલતો કાર્યક્રમ "પરિવારનો માળો, સલામત અને હૂંફાળો" અંતર્ગત આવતી પ્રવૃત્તિની pdf ફાઇલ સરળતાથી મળી શકશે.

❇ રોજેરોજ આવતી પ્રવૃત્તિ નિયમિત અપડેટ જોવા મળશે અને આજ સુધીની તમામ પ્રવૃત્તિ એક જ જગ્યાએ મળી શકશે

❇ જે તે દિવસની પ્રવૃત્તિ પર કલીક કરવાથી સરળતાથી સીધી જ પ્રવૃત્તિ જોઈ શકાશે

❇સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા ચાલતો કાર્યક્રમ "étude à domicile" ના તમામ Semaine નું સાહિત્યને ધોરણ વાર એક સાથે મેળવી શકાશે

❇ દર શનિવારે આવતા સાહિતને મોબાઈલમાં સંગ્રહ કરવાની જરૂર નહીં રહે આ એપ્લિકેશનમાં તમામ સાહિત્ય ગમે ત્યારે મેળવી શકાશે

❇આ કાર્યક્રમ અંતર્ગત આવતા ધોરણવાર સાહિત્ય સંદર્ભે બાળકોના સ્વ મૂલ્યાંકન માટે quiz ની વ્યવસ્થા આ એપ્લિકેશનમાં કરવામાં આવી છે.

❇ quiz માં બાળક પોતાનો score અને સાચા પડેલા પ્રશ્નો અને ખોટા પડેલા પ્રશ્નોના સાચા જવાબ જાણી શકશે

❇ બાળકોને mathématiques માટેની રમત આ એપ્લિકેશનમાં.મૂકવામાં આવી છે

❇અત્યારે ચાલતા સરકારશ્રીના કાર્યક્રમ અંતર્ગત અભિપ્રાય માટેની વ્યવસ્થા આ એપ્લિકેશન માં કરવામાં આવી છે.

❇જે ને આ સાહિત્ય ડાઉનલોડ કરવું હોય તો તે માટે અલગ ડાઉનલોડ ના ફોલ્ડરની વ્યવસ્થા કરવામાં આવી છે

Quoi de neuf dans la dernière version 1.2

Last updated on Oct 13, 2020
એપ નું નામ Study From Home થી ઘર એ જ પાઠશાળા કરવામાં આવ્યું.

Informations Application supplémentaires

Dernière version

1.2

Telechargé par

Jade Springer

Nécessite Android

Android 2.1+

Available on

Voir plus

Use APKPure App

Get Ghar Ej Pathshala | ઘર એ જ પાઠ old version APK for Android

Téléchargement

Use APKPure App

Get Ghar Ej Pathshala | ઘર એ જ પાઠ old version APK for Android

Téléchargement

Alternative à Ghar Ej Pathshala | ઘર એ જ પાઠ

Obtenir plus de Jigneshram.com

Découvrir