Gujarati Khata By OkCredit


2.60.4 par OkCredit Online Business Apps
May 26, 2022 Anciennes versions

À propos de Gujarati Khata By OkCredit

સરળ વહી ખાતા એપ. ઝડપથી અને આસાનીથી ઉધારી વસુલ કરો

Gujarati Khata by OkCredit એ દુકાનદારો માટે બનાવાયેલી મેડ ઇન ઇન્ડિયા🇮🇳 ઍપ છે.આ બિઝનેસ પેમેન્ટ ઍપ કે ખાતાવહી ઍપ થી વેપારીઓ ને મેનેજ હિસાબ કિતાબ રાખવામાં આસાની થાય છે. તમારી જૂની પેમેન્ટ રિમાઇન્ડર ઍપ કે કાગળની ખાતાવહી કે પેમેન્ટ માટે એકથી વધુ બેંક ખાતાઓને ભૂલી જાઓ, તમારા UPI પેમેન્ટ્સ વિકલ્પોને મેનેજ કરવાની નવી રીત અહીંયા છે.

દરેક ગ્રાહક માટે અલગ QR કોડ વડે ગ્રાહકો સાથે તમારા બધા વ્યવહારોની ઑટોમૅટિક નોંધ કરો.તમારા વ્યવસાયના વ્યવહારોને વધુ સચોટ બનાવો.

Gujarati Khata ડિજિટલ ઍપનો ઉપયોગ કેવી રીતે કરવો?

🟢 શરૂ કરવા માટે ગ્રાહકોને ઉમેરો- આ ડિજિટલ ખાતાવહી ઍપમાં તેમના હિસાબકિતાબ અને બિલ નોંધવાનું શરૂ કરવા માટે ગ્રાહકોને ઉમેરો

🟢 વ્યવહારો મેનેજ કરો- દરેક ગ્રાહકના અકાઉન્ટના વ્યવહારોને ઉમેરો/સુધારો/હટાવો

🟢 પેમેન્ટ રિમાઇન્ડર ઍપ તરીકે કાર્ય કરે છે - પેમેન્ટ રિમાઇન્ડર મોકલીને પેમેન્ટ્સ કલેક્ટ કરવાનું શરુ કરો

તમારા ગ્રાહકો ઉમેરો, વ્યવહારો નોંધો, વ્યવસાય પેમેન્ટ રિમાઇન્ડર્સ મોકલો અને એકાઉન્ટ બુક અથવા વધારાની મર્ચન્ટ પેમેન્ટ ઍપ વગર ડિજિટલ બિઝનેસ UPI ને ચલાવો.

OkCredit પેમેન્ટ રિમાઇન્ડર ઍપ બધા વ્યવસાયો માટે યોગ્ય છે, જેમ કે:

📱 મોબાઈલ રિચાર્જ/રિપેરિંગ/DTH રિચાર્જ/મોબાઈલ એસેસરીઝની દુકાન

🏥 મેડિકલ અને ફાર્મસી સ્ટોર

🛍 કરિયાણા/પ્રોવિઝન /જનરલ સ્ટોર

🍛 ચા /મસાલા/જ્યુસ/નાસ્તા સેન્ટર

🧥 કાપડ/ગારમેન્ટ સ્ટોર

🛒 જથ્થાબંધ અને વિતરક

🍇 સિગારેટ સ્ટોર,પાનના ગલ્લા, ફળની દુકાન

💸 માઇક્રોફાઇનાન્સ/પર્સનલ ક્રેડિટ બુક કિપિંગ

તમારી જૂની બિઝનેસ પેમેન્ટ બુકને Gujarati Khata ની ડિજિટલ પેમેન્ટ સુવિધાથી બદલો જેથી તમે તમારા ઓનલાઇન પેમેન્ટ્સ ક્યારેય ચૂકશો નહીં. ડિજિટલ પેમેન્ટ સ્વીકારો, ડિજિટલી પેમેન્ટ્સ મેળવો અને વધારાની ઓનલાઈન પેમેન્ટ ઍપને દૂર કરો અથવા એક જ UPI બિઝનેસ ઍપ ને ચલાવો.

ડિજિટલ પેમેન્ટ્સ માટે તમારે Gujarati Khata ખાતાવહીનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?

✅ વાપરવા માટે સરળ- નેવિગેશન માટે સરળ યુઝર ઇન્ટરફેસ. સરળ ઇન્ટરફેસ સાથે તમારા એકથી વધુ પેમેન્ટ્સ પ્લેટફોર્મનું સંચાલન કરો.

✅ 100% નિ:શુલ્ક- કોઈ માસિક અથવા કોઈપણ અન્ય શુલ્ક નહીં. પેમેન્ટ રિમાઇન્ડર ઍપનો ઉપયોગ સંપૂર્ણપણે મફતમાં કરી શકો છે.

✅ સલામત, સુરક્ષિત, વિશ્વસનીય- ફક્ત તમે જ તમારા વ્યવસાયના પેમેન્ટ ઍપનો ડેટા જોઈ શકો, બીજું કોઈ નહીં. ફક્ત તમે જાણો છો એ કોડથી જ તમે ઍપને લૉક કરી શકો છો. તમારું ખાતું તમારા હાથમાં.

✅ ઘણા બધા ફીચર્સ - તમને શ્રેષ્ઠ સુવિધાઓ અને અનુભવ આપવા માટે ઍપને નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે. શ્રેષ્ઠ UPI પેમેન્ટ ઍપ.

✅ હંમેશા બેકઅપ લેવાયેલ - તમારી ખાતાવહી અને બિલનો ડેટા હંમેશા તમારા માટે ઉપલબ્ધ રહે છે. જો તમારો ફોન ખોવાઈ ગયો હોય, તો એ જ અકાઉન્ટના બિલ અને સેટિંગ્સ મેળવવા માટે તમારા નવા ફોનમાં રજીસ્ટર ફોન નંબરથી લૉગિન કરો.

✅ WhatsApp + SMS પેમેન્ટ રિમાઇન્ડર્સ - તમારા ગ્રાહકોને WhatsApp અથવા SMS દ્વારા પેમેન્ટ રિમાઇન્ડર મોકલો અને તમામ UPI પેમેન્ટ્સ સરળતાથી મેનેજ કરો.

✅ ઓનલાઇન પેમેન્ટ કલેક્ટ કરો - ગ્રાહકો UPI અથવા અન્ય પેમેન્ટ પદ્ધતિ સાથે એ જ પેમેન્ટ રિમાઇન્ડર ઍપનો ઉપયોગ કરીને હિસાબ કિતાબની રકમનું સેટલમેન્ટ/પેમેન્ટ કરી શકે છે. OkCredit એ તમારા વ્યવસાય માટે ભરોસાપાત્ર પેમેન્ટ UPI તરીકે કામ કરે છે.

✅ ડિજિટલી બનો પેન, પેપર અને કેલ્ક્યુલેટરને છોડો અને ભારતના પેમેન્ટ મેનેજર OkCredit ખાતાવહી ઍપ સાથે જોડાઓ

✅ કલેક્શન વધારો - WhatsApp રિમાઇન્ડર વાપરીને તમે ગ્રાહકોને મળ્યા વગર તેમની પાસેથી કલેક્શન વધારી શકો છો. આ ઍપથી તમામ વ્યવહારો સરળતાથી સંભાળો.આ ડિજિટલ બુક પેમેન્ટ રિમાઇન્ડર ઍપ દ્વારા સ્વીકારેલા તમામ પેમેન્ટ રિપોર્ટને સરળતાથી મેનેજ કરો.

✅ કલેક્શન વધારો - WhatsApp રિમાઇન્ડર વાપરીને તમે ગ્રાહકોને મળ્યા વગર તેમની પાસેથી કલેક્શન વધારી શકો છો. આ ઍપથી તમામ વ્યવહારો સરળતાથી સંભાળો.આ ડિજિટલ બુક પેમેન્ટ રિમાઇન્ડર ઍપ દ્વારા સ્વીકારેલા તમામ પેમેન્ટ્સ રિપોર્ટને સરળતાથી મેનેજ કરો.

✅ વેપાર વધારો - ડિજિટલ બનો, તમારા વ્યવસાયમાં વધારો કરો અને આ તમારા ખાતા અને હિસાબકિતાબ ઍપ સાથે સ્માર્ટ બનો

તમારા વ્યવસાયના બધા પેમેન્ટ્સને સંભાળવા માટે શ્રેષ્ઠ અને મફત વહી ખાતા + પેમેન્ટ રિમાઇન્ડર ઍપ.

જો તમને Gujarati Khata સાથેના તમારા પ્રથમ અનુભવ વિશે કોઈ પ્રશ્નો છે, તો કૃપા કરીને help@okcredit.in પર અમારો સંપર્ક કરો.

અમારા વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને અમારી વેબસાઇટ https://okcredit.in ની મુલાકાત લો.

Quoi de neuf dans la dernière version 2.60.4

Last updated on Aug 17, 2022
Latest updates include performance improvements & bug-fixes. Keep your app updated to enjoy the latest features on our app!

Informations Application supplémentaires

Dernière version

2.60.4

Telechargé par

زهره ياسمين

Nécessite Android

Android 5.0+

Available on

Signaler

Signaler comme inapproprié

Voir plus

Use APKPure App

Get Gujarati Khata By OkCredit old version APK for Android

Téléchargement

Use APKPure App

Get Gujarati Khata By OkCredit old version APK for Android

Téléchargement

Alternative à Gujarati Khata By OkCredit

Découvrir