Use APKPure App
Get Patel Samaj Jamnagar (પટેલ સમાજ જામનગર) old version APK for Android
શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ - જામનગર
અનેકવિધ સામાજિક શેક્ષણિક અને સંગઠનની પ્રવુતિને કેન્દ્ર માં રાખી ૧૯૬૭ થી કાર્યરત આ સમાજ જ્ઞાતિજનોના ઉત્કર્ષ માટે ચિંતા અને ચિંતન કરી રહ્યો છે. સમાજના ઉત્કર્ષની સતત ખેવના રાખી તેને સિદ્ધ કરવાની નેમ ધરાવે છે.જામનગરમાં પટેલ સમાજ કંઈક અનોખો અને વિશિષ્ઠ યોગદાન આપવાના ફળ સ્વરૂપે તે સમાજ ઉપયોગી પ્રવૃતિઓનું સક્ષમ કેન્દ્ર બની રહેલ છે. આ ઉપરાંત ઉભા કરેલા સુંદર શેક્ષણિક સંકુલનું સંચાલન જ્ઞાતિની કન્યાઓને અભ્યાસ માટે રહેવાની સુવિધા સભર છાત્રવાસની વ્યવસ્થા અને સામાજિક પ્રસંગો પાર પાડવા વિશાળ હોલ સહિતની ભોજનાલયો જ્ઞાતીસેવા માટે કાર્યરત છે. સમાજનો પૂરો સહકાર અને સમાજ ઉત્કર્ષની ખરી ભાવનાના મૂળમંત્રને સાર્થક કરવા અવિરત ઉન્નતિને લક્ષ્ય બનાવી વિકાસના સોપાનો સર કરી રહ્યો છે.Last updated on Jun 6, 2020
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Nécessite Android
4.2 and up
Catégories
Signaler
Patel Samaj Jamnagar (પટેલ સમાજ જામનગર)
1.0.00 by Gujju LokSahitya
Jun 6, 2020