Feb 2, 2020
Matériel d'étude à portée de main Téléchargez et installez les anciennes versions de Shala Mitra – Study for GSEB qui conviennent à votre modèle d'appareil et profitez de vos fonctionnalités préférées !
v2.1.2
🦁 બાળ વિભાગમાં 🐾 પ્રાણીઓનો વિભાગ ઉમેરવામાં આવ્યો. 🦒🐅🐄🐈
v2.1.1
⏰ ધોરણ 10 અને 12 વાર્ષિક પરિક્ષાનું ટાઈમ-ટેબલ ઉમેરવામાં આવ્યું.
🐘 બાળ વિભાગ ઉમેરવામાં આવ્યો. (હાલમાં કક્કો અને ઘડિયા ઉમેર્યા છે, ધીમે-ધીમે બિજી એક્ટિવીટી ઉમેરવામાં આવશે)
v2.0.3
👉 નિબંધમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વિભાગો અલગ અલગ કરવામાં આવ્યા.
👉 ધો-11, 12માં હવે MCQ સ્ટ્રીમ પ્રમાણે અલગ અલગ વિષયોના જોઈ શકાશે.
👉 પ્લે-સ્ટોર પર જરુરી સુધારા પ્રમાણે આંતરિક ફેરફારો કરવામાં આવ્યા